Ghazal SMS collection in roman urdu

વે સમઝદાર ઔર ભી નાસમઝ હૈ જો અપને હોશ કા સહી વક્ત પર પરિચય નહી દેતે,ઔર ઐસે લોગ હમારે સમાજ કે ઠેકેદાર બને બૈઠે હૈ, પતા નહી કિસ અભિમાન સે રંગા ઇનકા જમીર હૈ જિસ પર આજ ભી સંસ્કાર કી મુહર લગના બાકી હૈ.


દુનિયાં મે કિસી સે ઉમ્મીદ મત રખના ક્યોકિ અપને આપ કો કિસી ભરમ મે રખને સે બેહતર હૈ કિ હકીકત કે સાથ જીયા જાયે.


આપ મે યકીન કા સ્તર બહુત કમ હૈ ક્યોકિ ભ્રમ કા પર્દા આંખો પર રહને સે ન યકીન રહતા હૈ ઔર ન હી નજરિયા.


ઇન્સાન અપને જહન મે સબસે પહલે અભિમાન કો પાલતા હૈ , ઉસકે બાદ ગુસ્સે કો ઔર આંખો પર તો સ્વાર્થ પર્દા હોતા હૈ તો દેખને વાલા

સિર્ફ સ્વાર્થ તક હી નિહિત હૈ ઉસ સે પરે ક્યા દેખ પાયેગા, યા કૈસે ઉપલબ્ધ હોગા પરે દેખને કે લિએ કોઈ હકીકત, કોઈ દર્દ, યા ફિર ઇન્સાનિયત કો.

યે મેરા સ્વયં કા નજરિયા હૈ ઔર યે મેરા માનના હૈ કિ શાયર(લેખક) કો અપની હર રચના કે લિયે વિષય ઔર સોચ મે કિતની સાર્થકતા ઔર મૌલિકતા કે સાથ વિભિન્નતા ભી દિખની ચાહિયે ઇસ બાત પર ખાસ ગૌર કિયા જાયે , ક્યોકિ આપકી રચનાઓ કો પઢનેવાલા યે કહ સકતા હૈ કિ આપ એક હી તરહ કી ધારા મે લિખતે હૈ ઐસી સ્થિતિ મે લેખન(સીમિત) હો જાતા હૈ અથાહ શબ્દો કી જાનકારી કે બાવજૂદ ભી યે સ્થિતિયાં

જન્મ લેતી હૈ. ઇસલિએ આપ જિતના સોચ સકતે હૈ સોચે ઇસમે કન્જૂસી ન કરે......

હર આધાર સે

હર સ્તર સે

ઔરો કે નજરિયે સે

કિસી કહાની કે સાર સે

દુનિયાં કે બદલતે હાલાત સે

ઔર ગમ ખુશી સે

હર પલ મે પૈદા હુઈ સ્થિતિ મે અપને આપ કો રખ કર સોચિયેગા સારા મન્જર વજૂદ કો સોચને કે લિએ મજબૂર કર દેતા હૈ

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર

દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર 


ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક

ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક

મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી

વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી 


બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી

મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી

પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ

કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ 


ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ

નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ 

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ

એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ 


દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળીએ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી......

જઇ રહ્યો હતો મળવા મુજ પ્રિયતમા ને…

ને… રસ્તે પથ્થર કો’ક આવ્યો…

મારી લાત હડસેલીને એવા અણગમાને…

જવા દો વાત યાર પથ્થર ની…

…વાત કરીયે મુજ પ્રણય ની…

થોડા દિન વિત્યા ન વિત્યા ત્યાં થઇ શરુઆત મુજ વિરહ ની…

મુજ જીવનસાથી મુકી ગઇ મને એક્લો …!!!

રે..રે… ના.. ના… ભુલ્યો… સાથે દુખ દર્દ નો પણ રસેલો…!!!

જઇ પાસ ના દેવળમાં બે હાથ જોડી આંખો બંધ કરી માંગી એની જ આશ…

આંખો ખોલી જ્યારે ત્યારે પ્રભુ હસતો હતો…જાણે મને જ કઇક કહેતો હતો…

‘વળી લાત મારવા તો નથી આવ્યો ને…?’

ભુતકાળના સંસ્મરણોને ફંફોડયા….સમજતા ના વાર મુજને લાગી…

જે પથ્થર ને એક દિ મારી હતી લાત….

એ જ પથ્થર ના આજ હું ઉભો હતો દ્વાર…

કારીગરના હાથમાં જઇ કર્યો એણે એના જીવનનો ઉધ્ધાર

એક રજળતા પથ્થર નો ભગવાન થઇ ગયો…

ને ‘અંકુર્ તુ માનવી માનવ નહિ ને ખુદ પાષાણ થઇ ગયો…!!!