*હું તો સંબંધોની શરુઆત છું,*
*ને દોસ્તીનો દસ્તાવેજ છું,*
*ભરોસાના રણમાં વરસતો,*
*વણમાંગ્યો વરસાદ છું.*
*'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે,યારોં*
*અહીં તો...કોણ..કોણ 'મળ્યા' એનો આનંદ રાખું છુ...*