Ba Thai Gaya mom Na Have Mata No Prem Kayathi Hoy,
Bapuji Thai Gaya Jivta Ded Tema Sneh Kayathi Hoy,
Jamnvar Thai Gaya Pizza, Megi Na Tema Rotali,Dal,Bhat Jevo Svad Kaya Thi Hoy,
Deshvasi Bhuli Gaya Te Aazadi Na Divaso Have Desh Prem Kya Thi Hoy.
Taravu Hoy To Smundar Ma Taro,
Nadi-Nala Ma Shu Rakhyu Chhe,
Pyar Karvo Hoy To Vatan Sathe Karo,
Aa Bewafa Chhokrioma Shu Rakhyu Chhe.
હા વતન હા વતન હા વતન હા વતન
તુજ પર કુરબાન મુજ તન મન ધન
સૌથી અદકેરું જગમાં તારુ સ્થાન છે,
સૌ ચાંદ ને સૂરજ તું હિન્દુસ્તાન છે,
તુજથી પ્રકાશિત છે આ આખુ ગગન,
હા વતન હા વતન હા વતન હા વતન.
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?”
Happy Republic Day !!
મા ભોમની હાકલ પડે ત્યાં તલવારો તણાય છે,આ ધરા પર જવામર્દ કંઇ કેટલાય બેઠા થાય છે.વાંકડી મુછનો વટ રાખવા વતન ખાતર,અહી ખુદ પાળીયા પણ બેઠા થાય છે.
Amara mate temana jivana muke
Jo o babatamam apanum
Mathum namana karie
Swatantrata divas no abhinandan.
Happy Republic Day.
Dhingi Dharana
Jo Aa Rang Tamari
Jindgi Man Nhi
Aavyo Tho samjajo
K Mana Pete
Aapne Pana Tarike J
Peda Thaya Chhe Jindgi.