સાચવવા પડે એ સંબંધો કદી સાચા
નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને
સાચવવા નથી પડતા...
સંબધો ત્યારે નબળા પડે જ્યારે
એક મેક ને “પામવા"નીકળેલા બે જણ
*એકબીજાને "માપવા" લાગે*
વાવીને ભુલી જવાથી છોડ
પણ સુકાઈ જાય છે સાહેબ...
સંબંધો સાચવવા હોય તો
એક બીજાને યાદ કરવું પણ જરૂરી છે...