આખા વિશ્વ ની રક્ષા કરે છે માં અંબા
મન ની શાંતી આપે છે માં અંબા,
અમારી ભક્તી ને સાંભળે છે માં અંબા
અમારા બધા ની રક્ષા કરે છે માં અંબા
માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ અર્પે એવી માં ને પ્રાર્થના...
*હેપ્પી નવરાત્રી*
આ તો મારા માડી ના રથ નો રણકાર.
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો...
ઝીણો ઝીણો વાગતો ને મીઠો મીઠો લાગતો.
રણઝણતી ઘૂઘરી નો કેવો ઘમકાર.
આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો.
જય અંબે..
Happy #Navratri ..
જય આદ્યશક્તિ અંબે...
# આજ થી શરૂ થતી નવરાત્રી પર્વની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ અર્પે.
# જય અંબે માં ..