એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે,
હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે,
તારું નામ લખવું મને બહુ ગમે છે.
તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસે આવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.