ગણપતી જી કા સ્વાગત કરો
ખુશીયોન સે અપની જ્હોલી ભરો
અગલે બરસ ફીર આના
યેહ દુઆ કરકે ઉન્હેં વીદા કરો
જય ગણેશ....
યેહ દુઆ કરકે ઉન્હેં વીદા
મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી.
ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી
એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે.
Happy ganesh chaturthi.
ગણેશને ગણપતિ પણ કહેવામાં આવે છે જે ચાતુર્ય,
વિવેકબુદ્ધિ, આત્મોદ્ધારના ભગવાન છે.
'ગ' નો અર્થ ''જાણકાર'',
'ન' નો અર્થ ''અંત્યોદ્ધાર''
અને 'ઇશ' અને 'પતિ' નો
અર્થ ભગવાન થાય છે.
ગણેશનો અર્થ ''ગણના દેવતા'' પણ થાય છે.
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજી આપણા સૌના
સર્વ દુખ દર્દ દુર કરી નવી
આશાની અને ખુશીની
લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.