દીવા ની રોસની ,
ફટાકડા નો અવાજ ,
સુરજ ના કિરણો ,
ખુસીયો ની બહાર ,
ચંદન ની ખુશ્બુ સાથે સોવ નો પ્યાર ,
મોબરખ છે તમને દિવાળી નો ત્યોહાર ,
આ દિવાળી થી avti દિવાળી સુધી
તમે ઘરવાળી, બાજુવાળી, કામવાળી, ફુલાવાલી ,
શાકવાળી બધાય નો ખુબ જ પ્રેમ મળે
અને તમે શુખી રહો તેવા આસીસ
આજ થી દિવાળી નો પર્વ સારું થયા ગયો ,
તમારા જીવન દીવા ની જેમ પ્રકાશમય બને તેવી સુભકામના ,
હેપ્પી દિવાળી ઇન અડવાન્સે
લક્ષ્મી નો હાથ હોય ,
સરસ્વતી નો સાથ હોઈ,
ગણેશ નો નિવાસ હોઈ ,
અને માં દુર્ગા ના આશીર્વાદ થી
તમારું જીવન હમેસા પ્રકાશમય બની રહે ,
ફોલો ની સરુઆત કાળી થી થાય છે
ઝીંદગી ની સરુઆત પ્રેમ થી થાય છે ,
પ્રેમ ની સરુઆત પોતાના થી થાય છે ,
અને દિવાળી ત્યોહાર ની સરુઆત તમારા થી થાય છે ,
કાંટા નું દર્દ ફૂલ ની ડાળી જ સમજે ,
ફૂલો ના દર્દ બાગ નો મળી જ સમજે ,
આ કેવી રીત બનાવી છે ભગવાન,
આ દીપક નું દિલ બળે છે ને લોકો દિવાળી સમજે છે,
છમ છમ પગલે લક્ષ્મી આવે ,
દ્વાર ખુલ્લા રાખજો ,
દીવાલો ના દિવસો છે ,
ચહેરા પર ખુસી અને દિલ પવિત્ર રાખજો ,
આજ કરીય બધા ને દિલ થી યાદ ,
તમને દિવાળી ની મુબારક બાદ ,
દીપ જાળવો ઘરે અને દ્વારે ,
રહે શુખ સમૃદ્ધિ અપરંપાર,
Chham Chham Pagle Laxmi Aave,
Dwar Khula Rakhjo,
Diweali Na Divaso 6,
Chahera Par Khusi Na Dip Pragtavjo.
Laxmi No Hath Hoy,
Saraswati No Sath Hoy,
Ganesh No Nivas Hoy
Ane Ma Gurga Na Aashirvad Thi
Tamaru Jivan Prakashmay Hoy.
ફૂલ ની શરૂવાત કળી થી થાય છે,
જિંદગી ની શરૂવાત પ્યાર થી થાય છે,
પ્યાર ની શરૂવાત પોતાનાઓ થી થાય છે,
અને ત્યોહાવાર ની શરૂવાત તમારા થી થાય છે...