ભગવાને નશીબ કોઈનું
ખરાબ લખ્યું જ નથી હોતું સાહેબ,
એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતો હોય છે !!
ધરતી એના ખોદનાર ને પાણી આપે છે
તો આપણે તો માણસ છીએ, આપણું
“ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ?
(અઘરુ છે અશક્ય નથી )
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો
હોય તો તેને સતાસ્થાને બેસાડો