ભેગા થવું એ શરૂઆત છે,
ભેગા રહેવું તે પ્રગતિ
છે, પરંતુ ભેગા મળી
કામ કરવું તે સફળતા છે.
વ્યવહાર નથી બદલાતા સંજોગો
બદલાય છે, માણસ નથી બદલાતા
ખાલી ઍમના અભિગમ બદલાય છે...